ચાર ધાતુની પ્લેટો, જે દરેકની એક બાજુનું ક્ષેત્રફળ $A$ છે, તેમને એકબીજાથી $d$ અંતરે મૂકવામાં આવી છે. પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવી છે. $a$ અને $b$ વચ્ચે તંત્રનું કેપેસીટન્સ કેટલું હશે?

  • A
    $\frac{3{\varepsilon _0}A}{d}$
  • B
    $\frac{2{\varepsilon _0}A}{d}$
  • C
    $\frac{2}{3}\frac{{\varepsilon _0}A}{d}$
  • D
    $\frac{3}{2}\frac{{\varepsilon _0}A}{d}$

Explore More

Similar Questions

$5\,\mu F$ નું પરિણામી કેપેસિટન્સ મેળવવા માટે $2\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેટલા ન્યૂનતમ કેપેસિટરોની જરૂર પડશે?

જો $n$ કેપેસિટર,દરેકનું કેપેસિટન્સ $C$ હોય,તેને $V$ વોલ્ટના સ્ત્રોત સાથે સમાંતર જોડવામાં આવે,તો સંગ્રહિત ઉર્જા કેટલી થાય?

$n$ કેપેસિટરોના સમાંતર જોડાણ માટે અસરકારક કેપેસિટન્સનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

$2 \ \mu F$ ના કેટલા ન્યૂનતમ કેપેસિટરોનો ઉપયોગ કરીને $5 \ \mu F$ નું સમતુલ્ય કેપેસિટન્સ ધરાવતો પરિપથ બનાવી શકાય?

જ્યારે બે કેપેસિટરને અનુક્રમે શ્રેણી અને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે તેમનું અસરકારક કેપેસિટન્સ $3\,\mu F$ અને $16\,\mu F$ મળે છે. તો તે બે કેપેસિટરના કેપેસિટન્સ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo